કોરોના વાઈરસ શું છે, તેના થી કેવીરીતે બચી શકાય અને તેના ઘરઘથું ઉપાય


વિશ્વ નાં મોટા ભાગના દેશ એટલે કે કુલ ૮૧ દેશો  કોરોનાં વાયરસ ની ઝપેટ માં આવી ગયા છે જેમાં ભારત પણ બાકી રહ્યું નથી. વૈજ્ઞાનિકો કોરોનાંવાઈરસ ની દવાઓ શોધવા માં લાગી ગઈ છે, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી ચીનમાં ડોકટરો  આ બીમારી માંથી સાજા થઇ ગયેલા લોકો ને  પ્લાઝમા નો ઉપયોગ અન્ય દર્દીઓ નાં ઈલાજ માં કરી રહ્યા છે જોકે આ બીમારી નાં લક્ષણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિશ્વભરના લોકો ને માહિતગાર કરી રહ્યા છે. કોરોનાવાઈરસ જેવી વાઈરલ બીમારી, જેનો કોઈ ઈલાજ અસ્તિત્વ માં જ નથી. તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? અમેરિકા નાં વોશીંગ્ટન નાં હેલ્થ સેક્રેટરી ડો જ્હોન વાઈઝમેન કહે છે કે જો કોઈ ને શરદી કે  ફ્લુ હોય તો દિવસ માં અનેક વખત સાબુથી ૨૯ સેકન્ડ સુધી ઘસી ઘસી ને હાથ ધોવા જોઈએ.

શું છે કોરોનનાવાઈરસ તેનાથી કેવી રીતે ચેપ લાગે છે?

ચેપ અને તેનાથી બચવા માટેના ઉપાયો થી જોડાયેલા દુનીયા ભર ની કેટલીક રીસર્ચ ઇન્સ્ટીટયુટ નાં રીપોર્ટસ સામેલ કર્યા છે અને તેમાં જાણવા મળ્યું છે કે કેવીરીતે કોરોના વાઇરસ થી સતર્ક રહી શકાય.

અમેરિકા નાં સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન નાં જણાવ્યા મુજબ કોરોના વાઈરસ એક ખાસ પ્રકારના વાઈરસનો સમૂહ છે, જે ખાસ કરીને પશુઓ માં જોવા મળે છે. તેને વૈજ્ઞાનિકો 'જુનોટીક' કહે છે તેનો મતલબ એ થાય છે કે તે પશુઓમાંથી નીકળી તે માણસોમાં ફેલાઈ રહ્યો છે.

WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નાં જણાવ્યા અનુસાર આ SARS (સીવીઅર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ ) વાઈરસ જેટલો જ ખતરનાક છે. ચીન હોન્કોંગ માં વર્ષ ૨૦૦૨ માં SARS ને લીધે ૮ હજાર લોકો ચેપિત બન્યા હતા એને ૧૪૨૫ લોકો નાં મૃત્ય થયા હતા.
કોરોના વાઇરસ અત્યાર સુધી નાં ૬ સોથી ખતરનાક માંથી એક છે. કોરો નાં વાઇરસ નવા પ્રકારનો વાઇરસ છે, જે મંદોને ચેપિત કરે છે પરંતુ તેની જાણ વહેલી તકે થઇ નથી.
નોટીંઘમ યુનીવર્સીટી નાં વાયરોલોજીસ્ટ બોલ નાં જણાવ્યા અનુસાર મહદ અંશે સંભવ છે કે આ વાઈરસ પશુઓમાંથી જ માણસોમાં આવ્યો હોય. ચીનની નેશનલ હેલ્થ કમિશને અગાઉ જણાવ્યું હતું કે આ વાઈરસ ને કન્ટ્રોલ કરી શકાય છે પરંતુ હવે તે મુશ્કેલ છે.

કોરો નાં વાઇરસ નો ચેપ લાગ્યો છે તે કેવીરીતે ખબર પડે?

તેના લક્ષણ સામાન્ય રીતે શરદી ઉધરસ જેવા જ દેખાય છે, કફ ગાળામાં સોજો, માથાનો દુખાવો , ભારે તાવ અને શ્વાસ  લેવામ તકલીફ ચેપ નાં લક્ષણો હોઈ શકે છે. તેવામાં સાવચેતી રાખવી જરૂરી છે.


કેવીરીતે ફેલાય છે કોરોના વાયરસ?
પશુઓના સંપર્ક માં આવનારા માણસોને આ વાઈરસ ચેપિત કરે છે. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન નાં  જણાવ્યા અનુસાર આ વાઈરસ છીક, ઉધરસ અને હાથ મીલાવાથી ફેલાય છે. આ સિવાય ચેપિત વ્યક્તિના સંપર્ક માં આવવાથી તેનું જોખમ વધી જાય છે. વર્ષ ૨૦૧૧ માં થયેલા એક રીસર્ચ મુજબ શ્વાન અને બિલાડીમાં કોરોના વાઇરસ નો ચેપ ઝડપથી થાય છે.

ચેપ લાગ્યા પછી શું કરવું જોઈએ?

અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ની કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. મોટે ભાગે તેના લક્ષણો સમજવામાં વાર લાગી જાય છે. તાજેતર માં અવિર્સ ની સારવાર માટે પેઈન કિલર અને તાવની દવા આપવામ આવે છે. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન નાં જણાવ્યા અનુસાર ફૂફાળા પાણીથી સ્નાન કરવાથી ગળા માં સોજો અને ઉધરસ માં રાહત મળે છે. આ વાઈરસ નો ચેપ લાગ્યો હોય તો વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અને પુરતી માત્રામાં ઉધ લીવી જોઈએ.

ગર્ભવતી મહિલા ઓ આતે કેટલો જોખમી વાઈરસ?

ગર્ભવતી મહિલાઓ માત MERS અમે SARS પણ ખતરનાક છે. વર્ષ ૨૦૧૪ માં થયેલા એક રીસર્ચ મુજબ આ વાઈરસ નાં ચેપ આવનાર બાળકના મૃત્યુ નું જોખમ રહેલું છે.
SAARS અને કોરોના વાઈરસ માં શું અંતર?
સામાન્ય રીતે વાઇરસ ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા માણસોને ચેપિત કરે છે. તેમાં બાળકો અને વૃદ્ધો સામેલ છે. વાઈરસ નો ચેપ નીમોનીયા,



Post a Comment

0 Comments