તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે શેર બજાર એક જુગાર છે આ નાં કરાય આમાં તો તમે ઘણું નુકશાન થાય... આ વાત થોડી સાચી છે ને થોડી ખોટી પણ છે. તમેન જણાવી દઈએ કે શેર બજાર કોઈ જુગાર નથી જો તમે એના વિષે થોડું શીખો શેર બજાર કેવી રીતે કામ કરે છે, શેર બજાર શું છે આમ શેર બજાર વિષે થોડું જ્ઞાન લઈને પછી જો શેર બજાર માં ઇન્વેસ્ટ કરીએ તો જરૂર ફાયદો થાય છે અને રહી નુકશાન ની વાત તો જો તમારી પાસે જ્ઞાન હશે તો તમે મોટા નુકશાન થી બચી શકો છો એના માટે રેગુલર શેર બજાર વિષે આપડે શીખવું પડશે જો તમેન રેગુલર શીખતા રહેશો તો તમેને જરૂર શેર બજાર માંથી સારું એવું રીટર્ન એટલે બેંક એફડી થી પણ વધારે રીટર્ન મેળવી શકો છો, ઘણા લોકો ને મે જોયા છે જે રોજના ૨ થી 5 લાખ સુધી કમાય છે આ ત્યારે જ શક્ય થાય જ્યારે તમારી પાસે આ વસ્તુ ની સારું એવું જ્ઞાન હોય શરૂઆત માં આપડે આટલી બધી આશા નાં રાખવી જોઈએ જ્યાં સુધી શીખીએ છીએ ત્યાં સુધી ૨ થી ૫ ટકા મળે એટલીજ આશા રાખવી જોઈએ જેમ જેમ તમે શીખતા જશો તેમ તમે પણ સારું કમાઈ શકો છો.
જો તમે પણ શેર બજાર માં ઇન્વેસ્ટ કરવા માટે વિચારતા હોય તો એના માટે તમને જણાવી દઈએ કે પહેલા તો તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવું પડે.હાલ માં ડીમેટ અકાઉન્ટ માંટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.તમારે એ ધ્યાન રાખવાનું કે જેમાં તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો છો એમાં બ્રોકરેજ કેટલી લાગે છે એના બીજા ચાર્જિસ કેટલા અને કેવી રીતે લાગે છે એ જાણી લેવું જોઈએ, હાલ નાં સમય માં હું તો તમે zerodha માં ડીમેટ એકાઉન્ટ ખોલવાની સલાહ આપીશ કેમકે એના ચાર્ઝીસ બીજા કરતા ઓછા છે ને આને વાપરવું પણ સહેલું છે જો તમે પણ zerodha માં અકાઉન્ટ ખોલાવા માંગતા હોત તો નીચે આપેલી લીંક પર થી તમે ઘરે બેઠા ખોલાવી શકો છે
0 Comments