જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી એકવાર જરૂર વાંચ જો.
એક છોકરો અને છોકરી ઘણા વર્ષો થી રિલેશનશિપમાં હતા. તેઓ દિવસે કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા.જ્યારે એ બંને સાથે હતા ત્યારે એક નાનો એવો ખરાબ વિચાર પણ તેમને અલગ નતા કરી શકતો.
એક દિવસ છોકરાએ છોકરીના કોલ કે મેસેઝ નો જવાબ ના આપ્યો, છોકરીને ખૂબ ચિંતા થવા લાગી અને તેને લાગ્યું કે કઈ ખોટું થઈ રહ્યું છે એ રાતે એ છોકરીને ઊંઘ પણ નતી આવતી
તે પોતાના રૂમ માં બેસીને રડતી હતી ત્યારે એને અહેસાસ થાય છે કે એની લાઈફમાં પેલા છોકરાનું મહત્વ શુ છે.
બીજા દિવસે સવારે ફોન ની રિંગ વાગે છે. (છોકરાનો ફોન આવે છે)
છોકરો: hi કેમ છે
છોકરી: હું ખુશ છું કે તે મને ફોન કર્યો, ગઈ કાલે તને શું થયું હતું.
છોકરો: હું busy હતો એટલે ગઈ કાલે વાત ના થઇ શકી,( છોકરી સમજી ગઈ કે છોકરો કઇ ખોટું બોલે છે પણ બોલતો નથી)
છોકરો: આપણે વાત કરવાની બંધ કરી દેવી જોઈએ
છોકરી: i am sorry buye ( છોકરો ફોન કાપી નાખે છે) છોકરી ને કાઈ સમજાતું નતુ તેને એકલું ફિલ થવા લાગ્યું સાંજે બિલ્ડીંગ ની છત પર જય છે ને સુસાઇડ કરવાનો વિચાર કરે છે પરંતુ તેના મગજ ને પાછું વળી દે છે અને પેલા છોકરા ને પાછો બોલાવાનો try કરે છે
અને અચાનક.........
છોકરી છોકરાને કોલ કરે છે
છોકરી:hi iii
છોકરો: તે શા માટે કોલ કર્યો..!
છોકરી: મારે તને કાંઈ કહેવું છે.
છોકરો: તું મને કોલ ના કરીશ ભૂલી જા મને
છોકરી: આપણે વાત બંધ કરીએ એને પહેલા મારે તને કઇ કહેવું છે
છોકરો : શુ...?
છોકરી : તું બરાબર તો છે ને ..?
છોકરો ફોન કાપી નાખે છે
છોકરી ને મનમાં વિચાર આવે છે કે એને મારી કાઈજ પડી નથી
છોકરી એક પત્ર લખી ઘર છોડી જતી રહે છે
પાંચ કલાક પછી
છોકરાના ફોનમાં રિંગ વાગે છે એ ફોન છોકરી ના મમ્મી નો હતો
છોકરી ની મમ્મી: મારી છોકરી નું કાર સાથે એક્સિડન્ટ થયું છે ને એ હોસ્પિટલમાં દાખલ કરી છે
છોકરો હોસ્પિટલ જાય છે અને છોકરી આંખ ખોલે છે તો સૌથી પહેલા નજર પેલા છોકરા ઉપર જાય છે
છોકરો છોકરી એક બીજાની સામે જોવે છે ને ખૂબ રડે છે અને બોલેછે કે I am sorry આ બધી મારીજ ભૂલ છે મને માફ કરી દે
છોકરી: મને એક વાત નો જવાબ આપ કે તે આવું કેમ કર્યું મારી સાથે
છોકરો છોકરી નો હાથ પકડી લે છે ને જેથી એને hug કરે છે ને બધું કહી દે છે કે મને દિલ ની બીમારી છે ને હું તને મારા લીધી ચિંતામાં મુકવા નહતો માંગતો.
છોકરો : એટલા માટે મેં તારી સાથે આવું કર્યું I am sorry હું તમે ખુબજ પ્રેમ કરું છું એટલે તને દુઃખી કરવા નતો માંગતો
છોકરો: I love you too yaar કહીને છોકરી મરી જાય છે અને 10મિનિટ પછી છોકરો પણ આઘાત લાગવાથી મરી જાય છે.
મોરલ
જો તમે પણ કોઈને પ્રેમ કરતા હોય ને તો એને ક્યારેય એકલા ના મુક્તા કેમ કે પ્રેમ એ એક જીવવાનું કારણ અને સુંદર અહેસાસ છે.
સ્ટોરી ગમી હોય તો લાઈક અને બીજા 10 મિત્રો ને શેર કરો
0 Comments