મોરક્કો વર્લ્ડ ન્યુઝ ની ગુરુવાર એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો જેમાં વૈજ્ઞાનિક અધ્યયન નો હાવાલો આપતા કહ્યું કે બધા ૬૦૦ લોકો પાસે સ્માર્ટફોન હતો અને આમથી ૯૨ ટકા લોકો એ રાતમાં ફોન ઉપયોગ કરવાની વાત સ્વીકારી
આમાંથી ખલી 18 ટકા લોકો પોતાનો ફોન ને બેડરૂમ માં ફ્લાઈટ મોડ માં રાખ્ વાની વાત કરી. આ આધ્યયન માં જાણવા મળ્યું કે સ્માર્ટફોન ૨૦ થી ૪૫ વર્ષ ની ઉમર નાં વયસ્કો ને નકારાત્મક રૂપ થી પ્રભાવિત કર્યા છે. જેમાં ૬૦ ટકા એ કહ્યું કે સ્માર્ટફોન તેમની યોન ક્ષમતા ને પ્રભાવિત કરે છે. રીપોર્ટ માં ઉલ્લેખ કર્યો છે કે લગભગ ૫૦ ટકા લોકો ને યોન જીવન સારું નહિ હોવાની વાત બતાવી. કેમકે એમને લાંબા સમય સુધી સ્માર્ટફોન નો ઉપયોગ કર્યો.
અમેરિકા ની એક કંપની શ્યોર્કોલ નાં એક સર્વેક્ષણ માં બતાવામાં આવ્યું છે કે લગભગ ત્રણ ચોથાઈ ભાગ લોકો માને છે કે તે રાતમાં તેમના બેડ પર અથવા બાજુમાં એમનો સ્માર્ટફોન રાખીને સુઈ જાય છે. જે લોકો પાસે સ્માર્ટફોન રાખે છે એ લોકો એ ફોન ને દુર રાખે તો એમને બિખ કે ચિંતા મહેસુસ કરવાની વાત કરી. અધ્યન માં ભાગ લેનાર પ્રતિભાગી માં થી ૧/૩ લોકો એ માન્યું કે ઇનકમિંગ કોલ નો જવાબ આપવાની મજબૂરી થી પણ સેક્સ માં પ્રોબ્લેમ થાય છે.
0 Comments