આજે આપડે
અરેન્જ મેરેજ કે લવ મેરેજ વિશે વાત કરીશું કે કપલ ક્યાં મેરેજ મા સૌથી વધારે સુખી
રહી શકે છે.
ભારત મા
સામાન્ય રીતે બે પ્રકાર ના લગ્ન થાય છે અરેન્જ મેરેજ અને લવ મેરેજ. અરેન્જ
મેરેજમાં માતા પિતા ધર્મ જ્ઞાતિ વગેરે ધ્યાન મા રાખી ને લગ્ન કરાય એને અરેન્જ
મેરેજ કહીશું. જ્યારે લવ મેરેજ મા છોકરા છોકરી પોતે જાતેજ જીવન સાથી પસન્દ કરે છે.
આમા તેમના મિત્ર કે પછી તેમના પ્રેમી હોય શકે છે. જેને આપડે લવ મેરેજ કહીશું. આમ
ભારત મા આ બે પ્રકાર ના લગ્નો જોવા મળે છે. સૌથી મોટો સવાલ એ છે આ બંને
પ્રકાર ના મેરેજ મા કયું કપલ સૌથી વધારે ખુશ રહે છે.
અરેન્જ
મેરેજ
ઘણા
લોકોને એવી ગેરસમજ હોય છે કે અરેન્જ મેરેજ પછી કપલ ના વચ્ચે પ્રેમ નથી હોતો અથવા
પછી તેમના લગ્ન વધારે દિવસ નથી ટકતા. કેટલાક આ પણ કહે છે કે અરેન્જ મેરેજ મા માણસ
સુખી નથી રહેતો. હા વાત આ વાત ત્યારેજ લાગુ થાય છે જ્યારે અરેન્જ મેરેજ મા છોકરા
છોકરી ની મરજી વગર આ મેરેજ કરવામાં આવ્યા હોય. પછી ભલેને તમે તેમના મેરેજ જાતિ, ધર્મ વગેરે જોઈને કર્યા હોય. જે પણ પાત્ર તમે પસન્દ કરો છો એમાં બંને
ની મરજી હોવી જરૂરી છે પસન્દગી નો નિર્ણય તો એમને જાતેજ કરવા દો કેમકે એમને આખી
જિંદગી સાથે રહેવાનું હોય છે એટલે એમ ને વધારે ખબર પડે કે જે પણ પાત્ર છે એમના
માટે બરાબર છે કે નય. આમ માતા પિતા બાળકોની પસન્દ ના પસન્દ ને ધ્યાન માં રાખતા નથી
ધણી વાર તેમને લગ્ન કરવા માટે ફોર્સ કરવામાં આવે છે
પછી એવું પણ થાય છે કે એરેન્જ મેરેજ મા સમાજ ની
પાછળ ના વિચારો ના ચાલતા છોકરા છોકરી ને એકબીજા સાથે વાતો કરવાનો કે જાણવાનો સમય
નથી આપવા મા આવતો.એવા મા લગ્ન પછી બંને માટે એડજસ્ટ કરવું મુશ્કેલ થઈ જાય છે. જો
તમે ઈચ્છો છો કે તમારા બાળકો સુખી રહે તો તેને પોતાના જીવન સાથી ને જાણવાની તક
આપો. લગ્ન ની ડેટ ફાઇનલ કરતા પહેલા બન્ને ને થોડોક સમય સાથે વિતાવવા દો. જો તે
એકબીજા ને આ દરમિયાન પસંદ કરવા લાગે તો ત્યારે લગ્ન કરાવો.
લવ મરેજ
લવ મેરેજ
ને લઈને પણ લોકો માં ખોટી ધારણ છે કે આપને પોતાની પસંદ ની છોકરી અથવા છોકરા થી
લગ્ન કરી રહ્યા છે તો ખુશ જ રહેશો. એવું નથી લગ્ન ફક્ત પ્રેમ થી જ નથી ચાલતા.
તેમાં પરિવાર ની જવાબદારી પણ સામેલ હોય છે જે માં કેટલીક છોકરી ઓ મેરેજ પછી એકલા
રહે વા નું પસંદ કરતી હોય છે જે નાં કારણે સબંધો માં ઘર્ષણ થયા કરે છે ને આગળ જતા
ઝગડા થતા રહ્યા કરે છે. લવ મેરેજ માં છોકરા છોકરી નાં ઘરવાળા માની જાય તો સારુ
લગ્ન જીવન જીવી શકાય છે પણ જો ઘરવાળા નાં માને તો ને એમની મરજી ની સામે જઈને લગ્ન
કરીલો છો તો કદાચ તમે આલગ ચાલી ને તેટલા ખુશ નાં રહો. તમેને
હેમેશા અધૂરું લાગતું રહેશે પછી ઘણી વખત લવ મેરેજ માં પણ લોકો થી સાચા જીવન સાથી
ને પસંદ કેરવામાં ભૂલ થઇ જાય
છે કારણ કે ફોન પર વાતચીત કરવાનું અને એક છત નાં નીચે રહેવાનું બંને માં બહુ અંતર
હોય છે.
તો આ બંન્ને પ્રકર નાં મેરેજ ની ચર્ચા પછી આપણે કહી શકી એ છીએ
કે સુખ લવ અને અરેંજ મેરેજ બંને મેરેજ માં રહી શકાય છે પણ શરત આ છે કે તેમાં ઘર
નાં બાખી સદસ્ય પણ ખુશી થઈ જાય બીજું છે તમે જે પણ પાર્ટનર પસંદ કરો છો એ તમારી તેવો ને
લઈને કેટલું એડજસ્ટ કરે છે આ પણ ખાસ ભૂમિકા ભજવે છે.
નોધ- આ post પસંદ આવે તો તમારા બીજા મિત્રો ને પણ શેર કરવાનું ભૂલ શો નહિ.
x
0 Comments