આજે
તમેને એવી પતિની વિષે જણાવી રહ્યા છીએ જે નાં વિષે તમે પણ વાંચશો તો
તમે પણ એમ થશે કે નાં આવીજ પત્ની હોવી જોઈએ. ઘણા બધાના ના મનમાં પત્નીને લઈને ઘણી
બધી સમસ્યા હોય છે પણ બધા સરખા નથી હોતા એ પછી પત્ની હોય કે પછી પતી. આવી પત્ની
મળી જાય તો જિંદગી સુખી થાય જાય.
દીકરો
હવે પોતે કમાવા લાગ્યો હતો, આથી વાત વાત પર તેની માતા સાથે ઝધડતો. આ એજ માં
હતી જે ક્યારેક પોતાના દીકરા માટે પોતાના પતિ સાથે પણ ઝઘડો કરી નાખતી. પરંતુ હવે
દીકરો ફાયનાન્સીયલ આઝાદ થઇ ગયો હતો અને તેના પિતાના ઘણી વખત સમજાવા ઉપર પણ તે ખાસ
ધ્યાન નાં આપતો અને કહેતો કે આજ ઉમર છે ખાવા પીવાની, પહેરવાની
અને શોખ પુરા કરવાની જ્યારે તમારી જેમ મોઢામાં દાંત અને પેટમાં આંતરડું નહી હોય
તો શું કરી શકવાના.
દીકરાની
વહુ "ખુશી" પણ હળી મળીને રહેતા મોટા પરિવાર માંથી આવી હતી, દીકરા
ની નોકરી સારી હોવાને કારને તેનો ફ્રેન્ડ સર્કલ પણ એજ રીતે મોડર્ન હતું, તે અવાર
નવાર તેની પત્ની ને જુના કપડા છોડીને મોડર્ન બનવા માટે આગ્રહ કરતો, પરંતુ "ખુશી" નાં પડી દેતી ત્યારે પતિ કહે તો કે આજકાલ આખો જમાનો આવું કરે છે, એમાં કાઈ નવું નથી કરી રહ્યો, તારા સુખ માટે જ બઘુ કરી રહ્યો છું અને તું છે
કે જુનવાણી વિચારો માં જ અટકી છો ક્વોલીટી લાઈફ શું હોય છે તે તને ખબરજ નથી.
આટલી
સાંભળી ને વહું કેહતી કે ક્વોલીટી લાફી શું હોય છે તે મારે જાણવું પણ નથી, કારણ કે
લાઇફ ની ક્વોલીટી શું હોય હું એ વાત માં વિશ્વાસ ધરાવું છું.
આજે અચાનક પિતાજી આઈસીયુ માં એડમિટ હતા, હાર્ટ અટેક આવ્યો હતો, ડોકટરે
બીલ બનાવ્યું ત્રણ લાખ રૂપીયા, બીજા જમા કરવાના હતા. પહેલી થી જ એક લાખ રૂપિયા તો
ભરી દિધા હતા. પરંતુ હવે આ ત્રણ લાખ રૂપિયા બહુ મોટી રકમ લાગી રહી હતી, તે બહાર બેસીને વિચાર કરતા હતા કે હવે શું કરવું. તેને ઘણા મિત્રો ને ફોન લગાડ્યો કે તેને
મદદ ની જરૂર છે, પરંતુ મિત્રો એ કઈકને કઈક વાત કાઢી ને વાત ફેરવી
નાખી. આખો માં આંસુ અને ઉદાસ પડી ગયેલો ચહેરો લઈને ત્યાં બેઠા હતા એટલા માં "ખુશી" ટીફીન લઈને આવી અને કહ્યું કે તમારી તબિયત ની કાળજી રાખવી પણ જરૂરી છે આવી રીતના
ઉદાસ બેસવાથી શું થશે? હિમત થી કામલો પપ્પા ને કઈ નહિ થાય તમે ચિંતા નાં
કરો. હાલ કઈક ખાઈ લો પછી પૈસા ની વ્યવસ્થા કરજો, હું અહી પપ્પા પાસે રહું છું અને તમે ટીફીન ખાઈ ને પૈસાની વ્યવસ્થા કરો. પતિ નાં આંસુ
આંખમાંથી ખરવા લાગ્યા.
કહ્યું
ને તમને કે ચિંતા નાં કરો જે મિત્રો સાથે તમે મોર્ડન પાર્ટી કરો છો તેને ફોન કરો,
જુઓ તો ખરા કોણ કોણ મદદ કરવા માટે આવે છે. પતિ ચુપ ચાપ અને સોન પડી
ગયેલા ચહેરા સાથે જમીન તરફ જોઈ રહ્યો હતો. ખુશી એ તેને સાંત્વ નાં આપા પીઠ પર હાથ
રાખી ને સહેલાવવા લાગી.
બધાએ
નાં પાડી દીધી બધા લોકો એ કોઈ ને કોઈ બહાના કાઢી ને નાં પાડી દીધી ખુશી આજે ખબર
પડી કે આવી દોસ્તી માત્ર ખીચા માં પૈસા છે ત્યાં સુધી જ ટકે છે, કોઈ હા
નાં પડી પરંતુ તેની પાર્ટી ઓ માં મે લાખો રૂપિયા ઉડાવી દીધા.
આ દિવસો
માટે જ બચાવવા માટે માં બાપ કહેતા હતા, હવે કોઈ
વાંધો નહી તમે ચિંતા ન કરો બધું ઠીક થઇ જશે કેટલા જમાં કરાવવાના છે?
હજુ તો
પગાર આવવાનો પણ બાકી છે ચિંતા કેવી રીતે ણ કરું ખુશી?
"તમારા
સપના ને મે સંભાળી ને રાખ્યું છે"
"એટલે?"
તમે જે
નવા નવા કપડા ખરીદવા માટે અને બીજું વસ્તુઓ માટે મને પૈસા આપતા હતા તેમને બધા
સંભાળી ને તાખ્યા છે. મમ્મી ફોન પર જણાવ્યું હતું કે ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાના
છે. મારી પાસે બે લાખ હતા, બાકીના મે મારા ભાઈ પાસેથી મંગાવી લીધા છે . અને
ટીફીન માં એક જ ડબ્બા માં ખાવાનું છે બીજામાં પૈસા છે આટલી કહી ખુશી ટીફીન સહિત
થેલો તેના હાથ માં આપી દીધો.
"ખુશી
તું ખરેખર અર્ધાંગીની છે, ગુ તને મોર્ડન બનાવવા
ઈચ્છતો હતો અને હવામાં ઉડી રહ્યો હતો, પરંતુ તે તારા સંસ્કારો ણ છોડ્યા આજે આખરે
એ જ કામ આબે છે.
આમે
બેઠેલી માતા નાં આંખમાં આંસુ હતા, આજે તેને પોતાના પર નહી પરંતુ પરાઈ માતાના
સંસ્કારો પર ગર્વ મહેસુસ થતો હતો. અને તે ખુશી નાં માથે હાથ ફેરવી ને ભગવાન ની
પાસે આભાર વ્યક્ત કરી રહી હતી.
તમાર
બીજા મિત્રો ને પણ શેર કરો
0 Comments