ચોખાની સાથે રોજ આ ઝેર પણ ખાઈ રહ્યા છો તમે, અત્યારે સાંભળીલો નહીતો કેન્સર જેવી બીમારી થઇ શકે છે



આમ તો લોકો ચોખા ખાવા વધારે પસંદ કરે છે, મોટા ભાગે લોકો ચોખા ખાધા વગર એક દિવસ પણ નથી રહી શકતા. તમે પણ આ લોકો માં સામીલ થાવ છો તો તરતજ થઇ જાવ સાવધાન. રીસર્ચ માં દાવો કરી રહ્યા છે કે રોજ ચોખા ખાવા વાલા લોકો નાં શરીર માટે ઝેર સમાન છે. વધારે ચોખા ખાવા વાળા લોકો ના શરીર માં આર્સેનિક નામ નો ઝેરી પદાર્થ શરીર માં મોકલી રહ્યા છે.
માટી માં મળી આવે છે આર્સેનિક પદાર્થ
આર્સેનિક માટીમાં મળી આવતો રસાયણ છે, જેની થોડી અસર માટી માં ઉગતી વસ્તુ માં આવી જાય છે, આમતો આનું સત્ર ખુબ ઓછુ હોય છે, આનાં તમારા સ્વાસ્થ્ય ને નુકસાન નથી થતું, પરંતુ ચોખા ની ખેતી માં પાણી ની માત્ર વધારે હોય છે.
પાણી માં વધારે સમય ડૂબી રહેવાથી ચોખા માટીમાં રહેલું આર્સેનિક રસાયણ નું શોષી લેય છે, જેના કારણે બીજી અન્ય ખેતી કરતા ચોખા માં આર્સેનિક રસાયણ ની માત્ર ૧૦ થી ૨૦ ટકા વધારે મળી આવે છે.

વધારે ચોખા ખાવાથી કેન્સર પણ થઇ શકે છે
આર્સેનિક રસાયણ પદાર્થ ની અસર કેટલી થશે એ તમે દિવસ દરમિયાન કેટલા ચોખા ખાવ છો. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર ચોખા ખાવ છો તો કોઈ નુકસાન નથી થતું, નાના બાળકો ને ચોખા થી દુર રાખવા જોઈએ એલોકો ને ચોખા ખાવા બોવ પસંદ હોય છે તો પણ કોઈ ચિંતાની વાત નથી જો તમે ચોખા ને વધારે પાણી માં પલાળી ને બનાવા માં આવે તો તો તેમ રહેલું આર્સેનીક રસાયણ ઓછુ થઇ જાય છે.
source- Hindi catchnews lifestyle

Post a Comment

0 Comments